જામનગરમાં રન ફોર આયુર્વેદમાં 2 હજાર લોકો દોડ્યા - Celebration of Ayurveda Day in Jamnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5394522-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગરઃ શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વહેલી સવારે ખૂબ બહોળી સંખ્યામાં શહેરીજનોએ સ્વસ્થ્ય દોડ માટે દોડ્યાં હતા. તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.