રાજકોટના જૈન દેરાસરમાં PPE કીટ પહેરી ચોરે કરી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

🎬 Watch Now: Feature Video

thumbnail
રાજકોટઃ શહેરમાં કોરોના મહામારી વચ્ચે વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચોર PPE કીટ પહેરીને ચોરી કરતો CCTVમાં કેદ થયો છે. રાજકોટના વર્ષો જૂના તીર્થ માંડવી ચોક નજીક આવેલા જૈન દેરાસરમાં શનિવારે રાત્રીના સમયે ચોર PPE કીટ પહેરીને દેરાસરમાં ઘૂસ્યો હતો અને અંદર રહેલી અંદાજીત 35થી 40 હજારની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. જેથી હાલ આ મામલે દેરાસરના સંચાલકોએ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Last Updated : Jul 26, 2020, 10:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.