ગુજરાતમાં વધારાના દંડની જોગવાઈનો અમલ શરૂ - સમગ્ર ગુજરાત માંદંડની જોગવાયનો અમલ શરૂ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વધારાની દંડની જોગવાયનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ગેલેક્સી સિનેમા પાસે આવેલા ટ્રાફિક પોઇન્ટ પાસે PSI દ્વારા ગવર્મેન્ટ ગુજરાતની એસટી બસનાં ડ્રાઈવરને સિટબેલ્ટ ના બાંધવાના કારણે પૂછપરછ કરતા ડ્રાઈવરે સાહેબને બતાવ્યું હતું કે, અમારી એસ.ટી.બસમાં સીટબેલ્ટનું લોક છે, જેથી બેલ્ટ બહાર જ આવતો નથી.