હૈદરાબાદ દુષ્કર્મની ઘટના બાદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે આપ્યો સંદેશ - શંકરાચાર્ય
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5261380-thumbnail-3x2-dwaraka.jpg)
દ્વારકા: હૈદરાબાદ મહિલા ડૉ. પર ગેંગ રેપ અને ત્યાર બાદ જીવતી સળગાવી દેવાની ઘટના અંગે શારદાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે સંદેશ આપ્યો હતો.
Last Updated : Dec 4, 2019, 10:00 AM IST