સોમનાથઃ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યા સોમનાથ દાદાના કર્યા દર્શન - ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સોમનાથ મહાદેવના દર્શન
🎬 Watch Now: Feature Video
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં, તેમજ તત્કાલ મહાપૂજામાં ભાગ લીધો હતો. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવને કોરોનામાંથી ગુજરાત તેમજ દેશને મુક્તિ આપવા માટે પ્રાર્થના કર્યાનું જણાવ્યું હતું. તેમજ ગીર સોમનાથ જિલ્લાના ખખડધજ બનેલા નેશનલ હાઇવે વિશે પૂછતા તેઓએ ચોમાસા બાદ વહેલી તકે રસ્તાઓ પર કામ થશે તેમ જણાવ્યું હતું.