ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો - AAJNU RASHIFAL

આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 1:00 AM IST

અમદાવાદ : આજે 25 જાન્યુઆરી, શનિવારના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને વાણી વર્તન પર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આપને રહસ્‍યમય બાબતોમાં વધુ રસ પડે તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી શકે છે. નવા કાર્યોની શરૂઆત કરવી સલાહ ભરેલી નથી. આધ્‍યાત્મિક સિદ્ધિ મળવાના યોગ છે. એકંદરે આજનો દિવસ મિશ્રફળદાયી છે.

વૃષભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપ શરીરથી સ્‍વસ્‍થ અને મનથી પ્રફુલ્લિત રહો. પરિવારજનો અને નિકટના સગાંસંબંધીઓ સાથે વધારે સમય વીતાવશો. સામાજિક અને જાહેરજીવનમાં આપ સફળતા અને યશ પ્રાપ્‍ત કરશો. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા પ્રસરશે. તેમજ સારું લગ્‍નસુખ મેળવી શકાશે. આકસ્મિક ધનલાભનો યોગ છે.

મિથુન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

કર્ક: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજનો દિવસ શાંત ચિત્તે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આપને બેચેન કરી શકે છે માટે શાંતિ અને ધૈર્ય રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે મુલાકાતમાં અંતર આવી શકે છે. વિજાતીય પાત્ર પરત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્નો સતાવે.

સિંહ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. તન અને મનની સ્વસ્‍થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.

કન્યા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે અવિચારી સાહસ કરવા સામે આપને ખાસ ચેતવવામાં આવે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ પરત્‍વે આકર્ષણ થાય અને તેમાં ‍સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

તુલા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવાનું સૂચન છે. આપની અનિયંત્રિત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે માટે વાણી અને વર્તન બંનેમાં વિનમ્રતા અને સ્પષ્ટતા વધુ રાખવાની સલાહ છે. દ્વિધામાં અટવાયેલું મન આપને કોઇ ચોક્કસ નિર્ણય પર નહીં આવવા દે ત્યારે બીજાની મદદ લઈને તમે આગળ વધી શકો છો. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. આરોગ્‍યની કાળજી લેવી.

વૃશ્ચિક: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપને તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય પસાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉપહાર મળે. પ્રિયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાંપત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.

ધન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે થોડો મુશ્‍કેલીભર્યો સાબિત થાય. પરિવારના સભ્‍યો સાથે રકઝક ટાળવી અને દરેકને આદર આપવો. આજે બોલવા પર સંયમ રાખવો પડશે અન્યથા કોઇ સાથે ઝગડા- ટંટા થતા વાર નહીં લાગે. મનના આવેગ અને આવેશને અંકુશમાં રાખવા પડશે. અકસ્‍માતથી સંભાળવું. શારીરિક તંદુરસ્‍તી સંભાળવાની સલાહ છે. ધનખર્ચ થાય.

મકર: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી રહેશે. સ્‍નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્‍નોત્‍સુક પાત્રોનો લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નો ઉકેલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. નવી વસ્‍તુઓની ખરીદી થાય.

કુંભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. દરેક કાર્ય સરળતાથી પાર પડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્‍િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્‍ને પાર પડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્‍તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય.

મીન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજના દિવસની શરૂઆત થોડા અજંપો અને ઉચાટ સાથે થાય પરંતુ સમય વિતેશ તેમ તમે ખુશમિજાજમાં આવી જશો. શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય માટે આરામ પર ધ્યાન આપવું. કોઇપણ કામ પાર ન પડે તો નિરાશ થવાના બદલે બમણા પ્રયાસ કરવા. નસીબના ભરોસે બહું રહેવું નહીં. ઓફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવાની સલાહ આપવામાં આવે છે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. નાણાંખર્ચની શક્યતા વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.