અમદાવાદની શાન જગન્નાથ મંદિરનો ભવ્ય ઈતિહાસ, જુઓ વિડીયો
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું અમૂલ્ય પ્રતિક છે. આ મંદિરનો ઈતિહાસ ૪૬૦ વર્ષ જૂનો છે. આશરે ૨૦૦ વર્ષ પહેલા હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની મુર્તિની સ્થાપના કરી હતી અને ત્યારબાદ જગન્નાથ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૧૮૮૭માં નરસિંહ દાસજી મહારાજની પ્રેરણાથી સૌ પ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ મંદિરના અનેરા ઈતિહાસ વિશે...