રાજકોટમાં ભારે વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું - મોતીસર ડેમ ઓવરફ્લો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2019, 10:20 PM IST

રાજકોટઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જસદણનાં આટકોટમાં 15 મિનિટમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલના પાસે આવેલો મોતીસર ડેમ ઓવરફ્લો થતાં બે બંધ ખોલવામાં આવ્યાં હતા. આ સાથે જ નીચાણાળા વિસ્તારોમાં આવેલાં હડમતાળા અને કોલીથડ ગામને એલર્ટ કરાયા હતાં. આ ઉપરાંત કોટડા સાંગાણીમાં અડધી કલાકમા બે ઈંચ નોંધાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.