રાજકોટમાં હાર્દિક પટેલના ચાબખા... - alpesh
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે ભાજપ અને પક્ષપલ્ટુ અલ્પેશ પર ચાબખા માર્યા હતાં. રાજકોટ આવેલા હાર્દિકે પત્રકાર પરિષદ સંબોધતા પોતાના પર અમિત શાહની B ટીમ હોવાના આક્ષેપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે જો ભાજપની B ટીમ હોત તો નવ મહિના જેલમાં ન હોત.