હનુમાન જયંતિ નિમિતે જૂનાગઢના મંદિરો જોવા મળ્યા ભક્તો વિહોણા - જૂનાગઢ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ : હનુમાન જયંતિ નિમિતે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા લોકો આજરોજ હનુમાન મંદિર ખાતે કોરોનાની કહેરને કારણે જોવા મળ્યા નહતા અને તમામ હનુમાન મંદિરો સુના જોવા મળ્યા હતા. આ વચ્ચે લોકોએ ઘર પર જ રહી અને હનુમાન જયંતિ નિમિતે કોરોનાની મહામારીથી બચવા અંગેની પ્રાર્થના કરી હતી. જેના પગલે જિલ્લાની ગીરીતળેટીની હનુમાન મંદિરે પણ કોઇ લોકો જોવા મળ્યા નહતા.