ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ સ્વામી નિખિલેશ્વરાનંદે આપ્યો ખાસ સંદેશ, જુઓ વીડિયો - Swami Nikhileshwarananda
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ સ્વામી નિખિલેશ્વરાનંદ આપ્યો સંદેશ હતો કે, પોત-પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ સાચી ગુરુ દક્ષિણા છે. જેથી ગુરુના બતાવેલા માર્ગ ચાલીને આધ્યામિકતા તરફ આગળ વધવું જોઈએ અને તેના ઉપદેશનું પાલન કરીશું. ગુરુએ માણસને મોક્ષના માર્ગ તરફ લઈ જાય છે. મારા શાસ્ત્રમાં પણ ગુરુને ભગવાન સમુ સ્થાન આપવામાં આવ્યું છે. જેથી સૌએ ગુરુનું આદર કરવું જોઈએ. કલયુગમાં સ્વામિવિવેકાનંદ એક ઉત્તમ શિષ્યનું ઉદાહરણ છે.