ગુરુપૂર્ણિમાઃ અંકલેશ્વરમાં રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુએ આપ્યો સંદેશ, જુઓ વીડિયો... - ગુરુપૂર્ણિમા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરના આવેલા રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંદેશ આપતા કહ્યું હતું કે, આજનો દિવસ ખાસ છે. ગુરુ અને શિષ્યના સંબંધને દર્શાવતો આ દિવસની ઉજવણી થવી જોઈએ, પરંતુ આ વર્ષે લોકોએ કોરોના મહામારીથી પણ સંતર્ક રહેવું જોઈએ. લોકોએ પોતાના ઘરમાં રહીને પોતાના પરિવારની સુરક્ષા કરવી અને સરકારના નિયમનોનું પાલન કરવું જોઈએ. હું પ્રાર્થના કરું છું સલામત રહે, ખુશ રહે...