ગુરૂપુર્ણિમા: જીવનમાં ગૂરૂનું કંઈક અલગ જ મહત્ત્વ હોય છે ! - guru special
🎬 Watch Now: Feature Video

અંબાજીઃ અષાઢ સુદ પૂર્ણિમાના રોજ ગુરુપૂર્ણિમાનો પર્વ સમગ્ર ભારતદેશમાં ઉજવવામાં આવનાર છે. ગુરુ આશ્રમોમાં પણ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અંબાજીના કોટેશ્વર ખાતે પણ વાલ્મીકી આશ્રમ ખાતે ગુરુ પુર્ણીમાની ઉજવણી કરવામાં આવી હતી. શિષ્યને ગુરુ વચ્ચે ઉજવવામાં આવતી ગુરુપુર્ણીમાનો શું મહત્વ છે. જીવનમાં ગુરૂનો કેટલો મહીમા સમાયેલો છે. તીર્થ સ્થળ અંબાજીનાં કોટેશ્વર ખાતે વાલ્મીકી આશ્રમનાં મહંત શ્રી ડૉ.વિશ્વંભરદાશજી મહારાજએ કાંઇક આ રીતે સમજણ પાડી છે. તો ચાલો જુઓએ શું કહે છે.