ગુજરાતી ફિલ્મ અભિનેતા જીગ્નેશ મોદીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી - દિવાળીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9544880-thumbnail-3x2-jignesh.jpg)
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ફિલ્મ છેલ્લો દિવસ ફેમ કોમેડિયન જીગ્નેશ મોદી દ્વારા ETV BHARATના સર્વે દર્શકોને દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
Last Updated : Nov 16, 2020, 8:01 PM IST