ગુજરાત પર 'કોરોના ઈફેક્ટ', જૂનાગઢમાં શૈક્ષણિક સંસ્થાઓ 29 માર્ચ સુધી બંધ - રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 15, 2020, 9:23 PM IST

કોરોના વાયરસનો દુનિયામાં કહેર યથાવત છે. વિશ્વના 100થી વઘુ દેશોમાં આ વાયરસ ફેલાયો છે. 4000થી વધુ લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા છે. જૂનાગઢ શહેરની શાળા કોલેજો-થિયેટર અને સ્વિમિંગ પૂલને 29 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ રાજ્યમાં આ સમયે યોજાતી પરીક્ષાઓ રાબેતા મુજબ શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.