દ્વારકા તાલુકામાં ગુજરાત પોષણ અભિયાન 2020-22નો કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ ભારતના વડાપ્રધાનના સહી પોષણ દેશ રોશન કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ બાળકો કિશોરો અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી આ નવા વર્ષે જન સમુદાય સર્વે વિભાગો તેમજ રાજ્યની તમામ સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા સુપરહીટ ગુજરાત બનાવાના ભગીરથ કાર્યમાં દ્વારકા તાલુકામાં દ્વારકા તાલુકાની આંગણવાડી બહેનો તેમજ સ્થાનિક વાલીઓ અને ગુજરાત રાજ્ય પ્રભારી સચિવ અનુપમ આનંદજીની હાજરીમાં ગુજરાત પોષણ અભિયાન 2020નો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.