આર્થિક પેકેજ માત્ર લોલીપોપ: ગુજરાત ખેડૂત સમાજ - ગુજરાત ખેડૂત સમાજ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 14, 2020, 6:42 PM IST

સુરત: નાણાં પ્રધાન સીતારમણ દ્વારા ગુરુવારે આર્થિક પેકેજ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જે ખેડુતલક્ષી હતુ, પરંતુ ગુજરાત ખેડૂત સમાજે જાહેરાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ જાહેરાત ખેડૂતો માટે માત્ર લોલીપોપ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આર્થિક જાહેરાતને લઇને જે આશાઓ હતી, તે પૂર્ણ થઇ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.