પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : મત ગણતરી સમયે વરિષ્ઠ પત્રકાર સાથે વિશેષ ચર્ચા - પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
રાજકોટ : વિધાનસભાની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે મત ગણતરી યોજાઇ છે. મોરબી બેઠક માટે પેટા ચૂંટણીમાં 52 ટકા મતદાન નોંધાયું છે. કોણ જીતશે એ અંગે રાજકોટના વરિષ્ઠ પત્રકાર કાનાભાઈ બાટવા સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.