ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશ મુદે ગુજરાત ATSનું નિવેદન - Drug consignment
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાત ATS, કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે બાતમીના આધારે જખૌના દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં માછીમારી કરવાની બોટમાં જળમાર્ગે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રૂ. 175 કરોડના ડ્રગ્સનો જથ્થાને ઘુસડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જેમાં માછીમારીની બોટ સહિત 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. પાંચેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોઈએ આ અંગે ગુજરાત ATSના DYSP કે.કે. પટેલે શું કહ્યું.
Last Updated : Jan 6, 2020, 11:16 PM IST