GRAM PANCHAYAT ELECTION 2021: ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી પોતાના ગામ વાવડીમાં મતદાન કરવા માટે પહોચ્યા હતાં - GRAM PANCHAYAT ELECTIONS TODAY
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: આજે રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે, ત્યારે તમામ મતદારો હોંશે હોંશે મતદાન કરી રહ્યાં છે. જેમાં આજે ગોધરાનાં ધારાસભ્ય સી.કે. રાઉલજી અને તેમની પત્ની પણ પોતાના ગામ વાવડીમાં જઇને મતદાન કર્યું હતું.