ગોંડલ LPG ગેસ પંપમાંથી ગેસના સિલિન્ડર ભરતો વીડિયો થયો વાઇરલ - gas pump went viral
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ગોંડલ ગુંદાળા ચોકડી પાસે આવેલ LPG પંપમાંથી ગેસના સિલિન્ડર ભરતા હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ઇન્ડિયન ગેસ અને ભારત ગેસના સિલિન્ડર ભરાઈ રહ્યા છે. તેમજ વાહનમાં ભરવાના LPGનો સિલિન્ડર ભરાતા ગેસના કાળા બજારની શંકા સેવાઈ રહી છે. કોઈ પણ જાતની સેફટી વગર સિલિન્ડર ભરાતા જોવા મળ્યા છે. જેમાં ગમે ત્યારે અકસ્માત પણ સર્જાઈ શકે છે. જો અકસ્માત સર્જાઈ તો લોકોના જીવ જઈ શકે છે.