જાણો, સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર કેવો છે ભક્તોનો ઉત્સાહ... - દ્વાદશ જ્યોતિર્લિંગ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ : મહાશિવરાત્રિ જેવું પાવન પર્વ હોય અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો ન હોય એવું ન બને. આજે આ પાવન પર્વ પર મહાદેવની ષોડશોપચાર પૂજા સહિતના વિવિધ પ્રહરે પૂજનના કાર્યક્રમ સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવ્યાં છે, ત્યારે દાદાના પરિસરમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યાં છે.