વાહનવ્યહાર વિના પરપ્રાંતીય લોકોનો રાજસ્થાન સરહદ પર મેળાવળો - રાજસ્થાન બોર્ડર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: વડાપ્રધાન મોદી દ્વારા દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જેથી ગુજરાત રાજ્યમાં કામ કરનારા મજૂરો તેમજ કામગરોએ પોતાના વતન તરફ કુચ કરી છે. જો કે, વાહનવ્યહારનો કોઈ પ્રબંધ ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત બન્ને રાજ્યોની સરહદ પર લોકોનો મેળાવળો જોવા મળે છે અને લોકો સવારી શોધવા માટે વલખાં મારી રહ્યા છે.