નવસારીમાં ગીતા રબારીના ડાયરામાં ડૉલરનો વરસાદ, જુઓ વીડિયો... - ડોલરનો વરસાદ
🎬 Watch Now: Feature Video
નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ મેલડી માતાના મંદિરના લાભાર્થે ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં 10, 20 અને 2000ની નોટો સહિત US ડૉલરનો પણ વરસાદ થયો હતો. આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. આ ડાયરામાં એકત્ર થયેલી રકમને મંદિરના લાભાર્થે તેમજ અન્ય સામાજિક કામોમાં ઉપયોગ કરવામાં આવનાર છે.