અમદાવાદમાં ઇન્ટરનેશનલ 'કેન ડે' પર અંધજન માટે ગરબાનુ આયોજન કરાયું - અમદાવાદમાં ઇન્ટરનેશનલ કેન ડે પર અંધજન માટે ગરબાનુ આયોજન કરાયુ
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ એમવે કંપનીએ 11 એનજીઓ પાર્ટનર સાથે મળીને સમગ્ર ભારતમાં ઇન્ટરનેશનલ વ્હાઇટ 'કેન ડે'ની ઉજવણી કરી હતી. જેમાં દ્રષ્ટિની ખામી ધરાવતી કિશોરીઓ માટે રાસ-ગરબાની ઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં યુવા કિશોરીઓ સાથે રમવા માટે પોતાની આંખો પર પટ્ટી લગાવી દીધી હતી.
TAGGED:
latest news of ahmedabad