વલસાડમાં પેશવાઈ સમયનું ગણેશ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર - વલસાડ સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5647801-thumbnail-3x2-arti.jpg)
વલસાડ: મોટા બજારમાં બિરાજતા ગણેશજી અહીં પેશવાઈ સમયથી પરંપરાગત પૂજા કરવામાં આવે છે. અહીં મંગળવારે આવતી ચોથના દિવસે ભાવિક ભક્તોનું ઘોડા પુર ઉમટે છે. નવા વર્ષે અહીં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. માન્યતા છે કે, ડાબી તરફ વળેલી સૂંઢ બાદ જમણી તરફ વળેલી સૂંઢએ ગણેશજી રિદ્ધિ સિદ્ધિ દેનારા છે, તેથી અહીં તેમની મહિમા ખૂબ વધી જાય છે. સવાર સાંજ અહીં ભક્તિભાવ પૂર્વક આરતી કરવામાં આવે છે.