ગણપત યુનિવર્સિટી દ્વારા મેરિન એન્જિનિયરિંગ કોર્સનો પ્રારંભ કરાયો - Marine Engineering Course
🎬 Watch Now: Feature Video
મહેસાણા: રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહેસાણા જિલ્લામાં આવેલ ગણપત યુનિવર્સિટી ખાતે વિવિધ અભ્યસક્રમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગણપત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વધુ એક જ્ઞાન સાગર મળે તે માટે મેરિન એન્જિનયરિંગ અભ્યાસ ક્રમની શરુઆત કરવામાં આવી છે. જેનો શુભારંભ કરાવતા કેન્દ્રીય પ્રઘાન મનસુખ માંડવીયાએ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને મરીન એન્જીનયરિંગનું જ્ઞાન મળે તે માટે આ દરિયાઈ પ્રદેશ ન હોવા છતાં તે પ્રયાસ કર્યો છે.