કડીમાં રમઝટ-2019માં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા, શ્રોતાઓએ ETV ભારત પર નિહાળ્યા લાઈવ દાંડિયા ઓન મોબાઈલ - navaratri festival in kadi
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4739915-thumbnail-3x2-kadi.jpg)
મહેસાણાઃ નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઘૂમીને માઁ અંબાની આરાધના કરતા હોય છે, ત્યારે કડીમાં રમઝટ-2019માં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતી. સાથે જ શ્રોતાઓએ ETV ભારત પર લાઈવ દાંડિયા ઓન મોબાઈલ નિહાળી આનંદ માણ્યો હતો.