જામનગરમાં તિજોરી શાખામાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ - ફાયરની ટીમ ધટના સ્થળે
🎬 Watch Now: Feature Video

જામનગરઃ સેવાસદન 3 પાસે આવેલા તિજોરી શાખામાં આગ લાગી હતી. આગની જાણ થતા કર્મચારીઓ દોડતા નીચે ભાગ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલીક ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. જો કે,આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.