પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : જાણો કરજણ પેટા ચૂંટણીને લઇને લોકોનો અભિપ્રાય - news in election
🎬 Watch Now: Feature Video
વડોદરા: કરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને મતદાતાઓ વહેલી સવારથી જ મત આપવા પહોંચ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઇટીવી ભારતે કરજણના લોકોનો અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં લોકોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. તેમજ લોકોએ વિશ્વાસુ અને લોકોની પ્રાથમિક જરૂરીયાતોને ઝડપથી ઉકેેલે તેવા ઉમેદવારની પસંદગી પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો.