આજે અલંગ ખાતે ઐતિહાસિક જહાજ INS વિરાટને અંતિમ સલામી - news in Bhavnagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2020, 1:36 PM IST

ભાવનગર : આજે અલંગ ખાતે ઐતિહાસિક જહાજ INS વિરાટને અંતિમ સલામી આપવામાં આવાની છે. જેમાં પ્લોટ નંબર 9માં આ શિપને બ્રિચિંગની કામગીરી હાથ ધરી છે. જેમાં હાલ સમુદ્રમાં આઠ નોટીકલ માઇલ દુર રહેલા શિપ INS વિરાટને સી- ચિતા ટગ દ્વારા ખેંચીને કિનારે લાવવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અધિકારીઓ અંદાજિત બે થી ત્રણના સમયગાળામાં આ શિપ બ્રિચિંગ કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.