ફિલ્મફેર 2020: બૉલિવુડ સ્ટાર્સે ગુવાહાટીમાં આપી હાજરી, રણવીરે બિહુ નૃત્ય રજૂ કર્યું - ફિલ્મફેર 2020 માં વિકી કૌશલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6086489-thumbnail-3x2-jdfjkldgdfg.jpg)
ગુવાહાટી: આસામની રાજધાનીમાં 65મો ફિલ્મફેર એવોર્ડ માટે મંચ તૈયાર છે. આ પ્રથમવાર છે કે, મુંબઇની બહારની કુદરતી વાતાવરણના વચ્ચે ગુવાહાટીના ઇંદિરા ગાંધી એથલેટિક સ્ટેડિયમમાં ફિલ્મફેરનું આયોજન કરવામાં આવશે. રણવીરે તો આવતાની સાથે આસામનું પ્રખ્યાત બિહુ નૃત્ય રજૂ કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.