અમદાવાદની INIFD ખાતે ફેશન શૉ યોજાયો - Ahmedabad news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેર જાણીતી INIFD ફેશન સંસ્થા જે વર્ષોથી ફેશન ડિઝાઇનિંગની કેરિયર બનાવવા માંગતા સ્ટુડન્ટ માટે એક આશીર્વાદરૂપ સંસ્થા છે. તેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સ્પેશિયલ અલગ-અલગ પ્રકારના ફેશન ડિઝાઇનિંગ કરીને પ્રવર્તમાન ફેશનનો જે પણ ટ્રેન્ડ ચાલતો હોય તે મુજબના આધુનિક વસ્ત્રો તૈયાર કરી ફેશન ડિઝાઈનરની કારકિર્દી શરુ કરાવવા માંગતા સ્ટુડન્ટ અને માટે એક આશીર્વાદરૂપ સંસ્થા છે. જેમાં હાલમાં જ ફેશન ડિઝાઈનર ગારમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા રંગીન વસ્ત્રો, cocktail કપડા સુંદર રંગોળી શ્રેણીમાં અદભુત કાપડનો ઉપયોગ કરીને વસ્ત્રો માટે તૈયાર કોટર ગાર્મેન્ટ્સ રજૂ કરી રહ્યા હતા.