ચક્રવાત 'શાહીન' 50થી 160 કિમીની ઝડપે આવનારું હોવાથી દ્વારકા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ - અરબ સાગરમાં કરંટ
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા:ચક્રવાત 'ગુલાબ'ના કારણે હાલમાં અરબ સાગરમાં કરંટ ઉત્પન્ન થયો છે. આ કરંટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ચક્રવાત 'શાહીન'નો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા દ્વારકા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે.