પંચમહાલના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાશે - ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મળશે
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6049319-thumbnail-3x2-hjgcd.jpg)
પંચમહાલ: જિલ્લાના કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવનારા તમામ ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવાનો જિલ્લાના વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો. આ બાબતે એક જિલ્લા કલેકટરની આગેવાનીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવા નિર્દેશો અનુસાર પશુપાલકો અને માછીમારોને પણ KCCનો લાભ મળવા પાત્ર થશે.