જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ અવોરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી - જામનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

જામનગરઃ જિલ્લાની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થતાં જામનગર અને લાલપુર તાલુકાના 15 જેટલા ગામોના ખેડૂતોને ફાયદો થશે. આ ડેમ ઓવરફ્લો થતાં જામનગર શહેરને પીવાના પાણીની તેમજ ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા દૂર થશે. આ ડેમનો લાભ જામનગરની આજુબાજુના 11 ગામડા અને લાલપુર તાલુકાના ખેડૂતોને મળે છે.