અમરેલી: બગસરામાં દીપડાનો આતંક, ખેડૂતનો શિકાર કર્યો - જૂનાગઢ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
અમરેલી: બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં દીપડો ફરી ત્રાટકતા વહેલી સવારે ખેતરમાં પાણી વાળી રહેલા ખેડૂતનો શિકાર કરતા ગામ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધનજીભાઈ બોરડ નામના ખેડૂત રૂમમાં સુઈ રહ્યા હતા.ત્યારે દીપડાને ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. જેને લઈને ગામ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.