ETV Bharat / state

સુરત સ્ટેશને બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની 20 ટ્રેનોને અસર, સુરતને બદલે હવે આ સ્ટેશને ઊભી રહેશે - SURAT RAILWAY STATION

રેલવે બોર્ડે "સુરત સ્ટેશન ડેવલપમેન્ટ વર્ક" (પ્લેટફોર્મ 02 અને 03ના બ્લોક) ના સંદર્ભમાં ફેઝ-2ને મંજૂરી આપી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 9:44 PM IST

સુરત: રેલવે બોર્ડે "સુરત સ્ટેશન ડેવલપમેન્ટ વર્ક" (પ્લેટફોર્મ 02 અને 03 ના બ્લોક) ના સંદર્ભમાં ફેઝ-2ને મંજૂરી આપી છે. જે 8 જાન્યુઆરી 2025 (બુધવાર) ના રોજ શરૂ થશે અને 60 દિવસના સમયગાળા સુધી ચાલશે. આ દરમિયાન આ પ્લેટફોર્મ પર આવતી કેટલીક ટ્રેનોનું સ્ટેશન બદલવામાં આવ્યું છે.

આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર DCM મશુક અહમદે જણાવ્યું હતું કે, ઉપરોક્ત સમયગાળા દરમિયાન નિયમિત ટ્રેનોની સાથે સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દરેક દિશામાં સુરત સ્ટેશન પર ઉભી રહેશે નહીં. હાલમાં દોડતી TOD ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશને તે જ સમયે થોભાશે. અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

1. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

2. ટ્રેન નંબર 22964 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

3. ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ 07.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.

4. ટ્રેન નંબર 22936 પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ 08.01.2025 થી 05.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

5. ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

6. ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

7. ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 07.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

8. ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 09.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

9. ટ્રેન નંબર 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ 14.01.2025 થી 04.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

10. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ 08.01.2025 થી 06.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

11. ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

12. ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ 10.01.2025 થી 01.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.

13. ટ્રેન નં. 12950 સાંતરાગાછી-પોરબંદર સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

14. ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ 10.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

15. ટ્રેન નંબર દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 08.01.2025 થી 08.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

16. ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર સુપરફાસ્ટ 12.01.2025 થી 02.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

17. ટ્રેન નંબર 22935 બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ 14.01.2025 થી 04.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.

18. ટ્રેન નંબર 22963 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ 13.01.2025 થી 03.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશને ઉભી રહેશે.

19. ટ્રેન નંબર 22989 બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ 08.01.2025 થી 07.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

20. ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ 08.01.2025 થી 08.03.2025 સુધી સુરતને બદલે ઉધના સ્ટેશન પર ઉભી રહેશે.

આ પણ વાંચો:

  1. પશ્ચિમ રેલવેએ વંદે ભારત સહિત કઈ 11 નવી ટ્રેનો શરૂ કરી? ગુજરાતનાં કયા શહેરોને મળશે સુવિધા?
  2. રાજ્યના વિદ્યાર્થીઓ માટે પણ છે આ સ્કૉલરશિપ યોજના: દર વર્ષે આવશે રૂપિયા, આજથી 8 દિવસ માટે રજીસ્ટ્રેશન બાકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.