જામનગરના સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે જતા પરિવારને નડ્યો અકસ્માત - જામનગરના પરિવારને નડ્યો અકસ્માત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5997706-thumbnail-3x2-ssssss.jpg)
જામનગર: હાપાથી સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે ઓટો રિક્ષામાં જઇ રહેલા બેંગ્લોર તથા જામનગરના પરિવારને પૂરઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ 108ને કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.