પેટા ચૂંટણીમાં 6 માંથી 3 બેઠકો પર ભવ્ય વિજયને લઈ કોંગ્રેસમાં ભારે ઉત્સાહ - બાબુ રાયકા કોંગ્રેસ પ્રમુખ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2019, 6:55 PM IST

સુરત: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને ભવ્ય વિજયની ઉજવણી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ફટાકડા ફોડી-મીઠાઈ વહેંચવાનો કાર્યક્રમ યોજ્યો આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.