બજેટ 2020: આગામી બજેટને લઈને શું છે રંગીલા રાજકોટવાસીઓની અપેક્ષા... - રાજકોટવાસીઓની અપેક્ષા
🎬 Watch Now: Feature Video
રાજકોટ: આગામી દિવસોમાં કેન્દ્રનું બજેટ આવી રહ્યું છે, ત્યારે ઈટીવી દ્વારા રાજકોટના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ખાસ ગૃહિણીઓને આગામી બજેટમાં સરકાર પાસે શુ આશાઓ અને અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ફૂડ ઓઇલ અને જીવન જરૂરી વસ્તુઓનો જે ભાવ વધી રહ્યો છે તેના પર અંકુશ આવે તેમજ મધ્યમ વર્ગના લોકોને ખાસ ધ્યાનમાં રાખીને સરકાર બજેટ બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
Last Updated : Jan 31, 2020, 11:49 PM IST