ગુજરાતી યુવા સિંગર અક્ષત પરીખ સાથે ETV BHARATની ખાસ વાતચીત, જુઓ વીડિયો... - news of ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ એમેઝોન પ્રાઈમ પર આવેલી નવી વેબ સિરીઝ બંદીશ બેનડિટ્સ એક મ્યુઝિકલએ 2 યુવા સંગીતકારો અને તેમના સપના સાકાર કરવા તેમની યાત્રા અંગેની વાત છે. આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ, રાજેશ તેલંગ અને શિલ્પા ચડ્ડા જેવા સ્ટાર પણ છે. આ ઉપરાંત શ્રેયા ચૌધરી અને ઋત્વિક ભૌમિક મુખ્ય ભૂમિકામાં છે. જેમને અમદાવાદના યુવા સિંગર અક્ષત પરીખે સંગીતથી પરિચિત કરાવી ટ્રેન કર્યા છે. વધુ માટે જુઓ વીડિયો...