ETV Exclusive: જ્યાં 130 બાળકો કરી રહ્યા હતા બાળમજૂરી ત્યાં પહોચ્યું ETV Bharat - વિવેકાનંદ સોસાયટી સુરત
🎬 Watch Now: Feature Video
સુરત:શહેરના પુણા વિસ્તારમાં રાજસ્થાન બાદ વિકાસ આયોગ અને સુરત પોલીસે 10 દિવસની રેકી બાદ 130 જેટલા બાળ મજૂરોને મુક્ત કરી સુરતના સૌથી મોટા બાદ તસ્કરી રેકેટના પર્દાફાશ કર્યો છે. સીતારામ, હરિધામ, વિવેકાનંદ સોસાયટીની મુલાકાત ETV bharat એ લીધી હતી, જ્યાં બાળમજૂરી માટે લવાયેલા 138 જેટલા બાળકોને છોડાવાયા હતા. સ્થાનિક ઉદ્યોગમાં આ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જ્યાં બાળકો મજૂરી કરતા હતાત્યાંના સ્થાનિક વેપારીઓ સાથે exclusive વાતચીત કરી સ્થળની જાણકારી મેળવી હતી.