જૂનાગઢના માળીયા હાટીનામાં વરસાદને પગલે રસ્તાઓનું ધોવાણ - Malia Hatina
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં માળિયા હાટીના તાલુકામાં પણ ભારે વરસાદને પગલે નદી નાળાઓ છલકાય જતા વડાળા લાઠોદ્રા ગામને જોડતો માર્ગનું ધોવાણ થયું હતું જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર અડચણ વચ્ચે લોકોએ જાતે જ રસ્તાને રીપેર કરવાનું કામ શરૂ કર્યુ હતું.