અરવલ્લીના 3 ડેમમાં પૂરતુ પાણી, ખેડૂતોને નસીબદાર હોવાનો અહેસાસ - Gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3233097-thumbnail-3x2-dam.jpg)
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાને કારણે ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાઈ રહ્યું છે. જો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીના જથ્થાની વાત કરીએ તો માઝૂમ- 44 ટકા, મેશ્વો- 49 ટકા અને વાત્રકમાં- 12 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે, ત્યારે અમારી ટીમે અરવલ્લી જિલ્લાના ત્રણે ડેમની મુલાકાત લીધી હતી.