બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસબેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
આપણી બેંક સૌની બેંકના નામે ઓળખાતી બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસબેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી (Election of Board of Directors of Banasbank) માટે 10 બેઠકો બિનહરીફ થયા બાદ 9 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત તમામ ઉમેદવારોને મેન્ડેડ પર ચૂંટણી લડાવી રહ્યા છે, ત્યારે ભાજપના કેટલાક હોદેદારો જે ઉમેદવારી કરતા પાંચ ભાજપના હોદેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યોં છે.