Gram Panchayat Election 2021 : આણંદ તાલુકાના સામરખા ગામમાં જામ્યો ચૂંટણીનો જંગ - સામરખા ગામમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ જોસમાં
🎬 Watch Now: Feature Video
ગ્રામ પંચાયતની ચૂંટણીને (Gram Panchayat Election 2021) ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્ર સાથે સાથે ઉમેંવારોએ પ્રજા વચ્ચે જઈને પ્રજાનો મત જીતવા માટેની મહેનત શરૂ કરી દીધેલી જોવા મળી રહી છે, ત્યારે આણંદ તાલુકાના સૌથી વધારે વસ્તી ધરાવતા સામરખા ગામમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ જોસમાં જોવા મળી રહ્યો છે. સામરખા ગામમાં સરપંચ પદ માટે 10 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.