દ્વારકામાં 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કરાયો જેલ હલાવે - crime news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14330485-thumbnail-3x2-rape.jpg)
દ્વારકા : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો દોલુભા રાણાભા માણેકે પાડોસમાં રહેતી 23 વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી થઇ ગઇ હતી અને યુવતીને ધમકી આપી કે જો કોઇને આ બાબતની જાણ કરશે તો તેને મારી નાખશે. પરિવારજનોએ આ બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.