વરસાદના કારણે માંગરોળના 6 ગામ સંપર્ક વિહોણા થયા - news of junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માંગરોળ તેમજ આસપાસના પંથકમાં સતત 5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી કારણે નોળી નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના કારણે વિરપુર, લંબોરા, શેખપુર અને ચોટીલીવીડી ગામ સંપર્ક વિહોણા થયા છે. જેથી માંગરોળના માલતદારે આ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.