ગોંડલના અમર રામભક્ત હનુમાનજી મંદિરના કરો દર્શન - Darshan
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં ત્રણ ખુણીયા પાસે આવેલા અમર રામ ભક્ત હનુમાનજી મંદિરની 40 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી. આ હનુમાનજીની મૂર્તિ ત્રણ ફૂટની છે. અહીં આરતી પૂર્ણ થયા બાદ રામધૂન કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લે છે. આ હનુમાનજી જાગતા હનુમાનજી તરીકે પ્રખ્યાત છે. અહીં અનેક લોકોની માનતા પરી પૂર્ણ થાય છે.